વાહન ઉભું રાખવા માટે ડાબી લાઈનમાં જવા તમે.. A. ડાબી બાજુ ની ઈન્ડીકેટર લાઈટ ચાલુ કરશો. B. જમણી બાજુ ની ઈન્ડીકેટર લાઈટ ચાલુ કરશો. C. પાર્કિંગ લાઈટ ચાલુ કરશો.