કોઈ જગ્યા એ રસ્તા ઉપર તમારી કારને રીવર્સ કરવી સલામત નથી. તમારે..

A. આગળ જવું અને રીવર્સ કરવા અનુકુળ જગ્યા શોધશો.

B. બધા જ રીઅર વ્યુ મિરર નો યોગ્ય ઉપયોગ કરવો.

C. રીવર્સ હોર્ન ચાલુ કરી વાહન રીવર્સ કરશો.