તમે એવા ચાર રસ્તા ઉપર પહોચો છો કે જ્યાં સિગ્નલ લાઈટ કે પોલીસમેન નથી..

A. અન્ય રોડ ઉપરથી ચાર રસ્તા તરફ આવતા દરેક વાહન ને જવા દેશો.

B. યોગ્ય સિગ્નલ આપી, હોર્ન વગાડી આગળ વધશો.

C. તમારી જમણી તરફથી ચાર રસ્તા ઉપર આવતા ટ્રાફિક ને રસ્તો આપી ને આગળ વધશો.