રાત્રી ના સમયે તમારું વાહન પાર્કિંગ કરતી વખતે તમે શું કરશો? A. પાર્કિંગ બ્રેક મારીશું. B. પાર્કિંગ લાઈટ ચાલુ કરીશું. C. બંને કરીશું.