ઢોળાવવાળા રસ્તા ઉપરથી નીચે ઉતરતી વખતે તમે શું કરશો? A. ક્લચ પેન્ડલ દબાવીને તમારા વાહન ને ચાલવા દેશો. B. બળતણ બચાવવા એન્જીન બંધ કરીને વાહન ને ઉતારવા દેશો. C. બંને ટાળશો.