વાહન ચાલક પોતાનો જમણો હાથ બહાર કાઢી હથેળી નીચે ની તરફ રાખી હાથ ઘણીવાર ઉપર નીચે કરે છે ત્યારે ?

A. તે ડાબી બાજુ વળવા માંગે છે.

B. તે પોતાનું વાહન ધીમું કરી રહ્યો છે.

C. તે પાછળ આવતા વાહન ને ઓવર ટેક કરવા માંગે છે.