તમે જયારે ચઢાંણવાળા રસ્તા ઉપર વાહન ચલાવતા હોવ ત્યારે..

A. ઢાળ ઉતરતા વાહન ને પહેલા જવાની અગ્રતા આપવી.

B. ચઢાંણ ચઢતા વાહન ને પહેલા જવાની અગ્રતા આપવી.

C. વધુ વાહન લઇ જતા વાહન ને પહેલી અગ્રતા આપવી જોઈએ.