નાના સાઈડ રોડ ઉપરથી મેઈન રોડ ઉપર પ્રવેશ કરતી વખતે વાહનચાલક શેને અગ્રતા આપશે?

A. ડાબી બાજુ થી આવતા દરેક વાહન ને જવા દેશે.

B. જમણી બાજુ થી આવતા દરેક વાહન ને જવા દેશે.

C. પસાર થતા દરેક વાહન ને જવા દેશે.