ચાર રસ્તા ઉપર સિગ્નલ ની પીળી લાઈટ દેખાય ત્યાં પહોચતા વાહન નો ચાલક.. A. સલામતી નક્કી કરીને વાહન હંકારી જશે. B. થોભવા માટે વાહન ધીમું પાડશે. C. હોર્ન વગાડશે અને આગળ વધશે.