ડાબી બાજુ વળાંક લેતી વખતે તમે શું કરશો?

A. ડાબી બાજુ સિગ્નલ બતાવી વાહન સેન્ટર માં લઇ ડાબી બાજુ વળાંક લઈશું.

B. હોર્ન વગાડી ડાબી બાજુ વળાંક લઈશું.

C. ડાબી બાજુનો સિગ્નલ બતાવી રોડ ની ડાબી સાઈડ વાહન રાખીને વળાંક લઈશું.