જયારે સ્કુલ બસ વિદ્યાર્થીઓ ને ચઢવા અથવા ઉતારવા માટે ઊભી હોય ત્યારે..

A. હોર્ન વગાડો અને આગળ વધો.

B. ધીમેથી અને સાવચેતી થી આગળ વધો કારણકે વિદ્યાર્થી અચાનક રોડ ક્રોસ કરી શકે તેવી શક્યતા છે.

C. ખાસ કાળજી લેવાની જરૂર નથી.