રાત્રે જયારે તમે હેડ લાઈટ ના દૂર ના બીમ થી ડ્રાઈવિંગ કરો છો ત્યારે સામેની બાજુ થી વાહન આવે ત્યારે

A. રોડ ના ડાબી બાજુ વાહન રાખીને આગળ વધો.

B. હેડ લાઈટ ડીમ-ફૂલ વારાફરથી ઘણીવાર કરશો.

C. સામેનું વાહન પસાર થઇ જાય ત્યાં સુધી હેડ લાઈટ ડીમ રાખશો.