અકસ્માતના સંજોગોમાં કોઈ વ્યક્તિ ની ચામડી બળી ગઈ હોય તો આપ શું કરશો?

A. બળેલા ભાગને ઠંડા પાણીથી ધોઈને ઘાયલ વ્યક્તિને છાયડામાં લઇ જશો અને એમ્બ્યુલન્સ બોલાવશો.

B. ફોલ્લા પડ્યા હોય તો તે ફોડશો.

C. ચામડી સાથે ચોટેલા કપડા ઉખાડશો.