વાહન માં ટાયરોની આગળ પાછળ ફેર બદલી કરવી કેમ સલાહ ભરેલ છે?

A. એને લીધે વ્હીલ બેલેન્સીંગ જળવાઈ રહે છે.

B. એને લીધે વ્હીલ એલાઈમેન્ટ જળવાઈ રહે છે.

C. ટાયરોને અસામાન્ય ઘસારો અટકે છે.