જયારે ફાટક વગરના રેલ્વે ક્રોસિંગ પાસે વાહન પહોચે છે ત્યારે ફાટક ક્રોસ કરતા પહેલા ચાલક શું કરશે?

A. રસ્તાની ડાબી બાજુ વાહન ઉભું રાખી નીચે ઉતરીને ચાલક રેલ્વે લાઈન ઉપર જઈને ખાતરી કરશે

B. હોર્ન વગાડી બને એટલો ઝડપથી રેલ્વે લાઈન ક્રોસ કરશે.

C. રેઇલગાડી પસાર થાય ત્યાં સુધી થોભશો.