જયારે મોટર વાહન અકસ્માત માં સંડોવાય ત્યારે આ વાહન હાંકનાર..

A. નજીક ના પોલીસ સ્ટેશન માં ૨૪ કલાક માં જાણ કરશે.

B. નજીક ના પોલીસ સ્ટેશન માં ૧૨ કલાક માં જાણ કરશે.

C. નજીક ના પોલીસ સ્ટેશન માં ૪૮ કલાક માં જાણ કરશે.