તમે સાંકળા નાળા પાસે પહોચો છો, સામેથી નાળા માં બીજું વાહન પ્રવેશે છે, તમે શું કરશો?

A. તમારી ઝડપ વધારી જેમ બને તેમ ઝડપ થી નાળું પસાર કરશો.

B. હેડ લાઈટ ચાલુ કરી નાળું પસાર કરશો.

C. સામેનું વાહન પસાર થાય ત્યાં સુધી થોભી ત્યાર બાદ આગળ વધશો.